Anand News: અમુલ ડેરી ચૂંટણી 2025: ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર, જાણો કયા મતદાર મંડળમાં કોની-કોની વચ્ચે જંગખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (અમુલ ડેરી) ના ડિરેક્ટર મંડળની ચૂંટણી-2025 માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી મતદાર વિભાગ-1 અને વ્યક્તિ સભાસદ માટે યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં વિવિધ તાલુકાઓમાંથી ઉમેદવારો ચૂંટણી લડશે. અમુલ ડેરીની ચૂંટણી આગામી 10મી સપ્ટેમ્બરે યોજાશે. ત્યારે આવો જોઇએ કયા મતદાર મંડળમાં કોની-કોની વચ્ચે જંગ જામશે.
આણંદ મતદાર મંડળ | ઉમેદવારનું નામ |
ગૌરાંગભાઇ અરવિંદભાઇ પટેલ | |
પિયુષકુમાર જીતસિંહ રાજ | |
કાન્તીભાઇ સોઢા પરમાર (ભગત) | |
સોલંકી અશોકભાઇ કિશનભાઇ | |
ભરતભાઇ ચંદુભાઇ સોલંકી | |
ખંભાત મતદાર મંડળ | ઉમેદવારનું નામ |
પરમાર રાજેન્દ્રસિંહ બળવંતસિંહ | |
ભરવાડ ગોવિંદભાઇ ગગજીભાઇ | |
બોરસદ મતદાર મંડળ | ઉમેદવારનું નામ |
ગુલાબસિંહ રતનસિંહ પઢિયાર | |
રાજેન્દ્રસિંહ ધિરસિંહજી પરમાર | |
પેટલાદ મતદાર મંડળ | ઉમેદવારનું નામ |
રશ્મિબેન દિલીપભાઇ જાદવ | |
બીનાબેન તેજસકુમાર પટેલ | |
કઠલાલ મતદાર મંડળ | ઉમેદવારનું નામ |
ઝાલા ઘેલાભાઇ માનસિંહ | |
જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર | |
કપડવંજ મતદાર મંડળ | ઉમેદવારનું નામ |
પટેલ ધવલ નગીનભાઈ | |
ભુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી | |
માતર મતદાર મંડળ | ઉમેદવારનું નામ |
પટેલ સંજયભાઇ હરિભાઇ | |
ભગવતસિંહ કાળીદાસ પરમાર | |
સોલંકી કેસરીસિંહ જેસંગભાઇ | |
નડિયાદ મતદાર મંડળ | ઉમેદવારનું નામ |
વિપુલભાઇ કાંતીભાઇ પટેલ | |
પરમાર મંગળભાઇ ડાહ્યાભાઈ |