Amreli Municipal Election Result Live: લેટરકાંડ કોંગ્રેસને ન ફળ્યો, અમરેલીની ત્રણ નગરપાલિકામાં એકપણ બેઠક ન મળી, જાણો સંપૂર્ણ પરિણામ

આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. અહીં ચારેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 18 Feb 2025 10:09 AM (IST)Updated: Tue 18 Feb 2025 03:38 PM (IST)
amreli-municipal-election-result-2025-live-updates-vote-counting-votes-percentage-party-wise-bjp-congress-local-body-elections-results-477122

Amreli Municipal Election Result 2025 Live Updates: અમરેલી જિલ્લાની ચાર નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લાઠી નગરપાલિકામાં 61.38 ટકા, જાફરાબાદમાં 68.96 ટકા, રાજુલામાં 55.40 ટકા, ચલાલામાં 58.11 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં ચારેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠકો મળી

લાઠી નગરપાલિકાનું પરિણામ

મતક્ષેત્રકુલ બેઠકચુંટાયેલ બેઠકબિન હરિફભાજપકોંગ્રસઅપક્ષ
લાઠી242401851
જાફરબાદ2812162800
રાજુલા282802800
ચલાલા242402400

જાફરાબાદ નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામવિજેતાનુ નામપક્ષમળેલ મત
વોર્ડ -1૫ારસબેન હસમુખભાઇ ગોહિલકોંગ્રેસ800
વોર્ડ -1ભાવનાબેન ભુપતભાઇ જાદવભાજપ857
વોર્ડ -1નિતીનભાઇ મગનભાઇ સોલંકીભાજપ977
વોર્ડ -1લાલજીભાઇ મેઘાભાઇ મેરભાજપ835
વોર્ડ -2ભારતીબેન શૈલેષભાઇ ૫ોકીયાભાજપ544
વોર્ડ -2શર્મિષ્ઠા ઘનશ્યામભાઇ કોટડીયાકોંગ્રેસ493
વોર્ડ -2કેતન કનુભાઇ રામાણીભાજપ694
વોર્ડ -2કલ્પેેશભાઇ શંભૂભાઇ મેતલીયાઅપક્ષ713
વોર્ડ -3ક્રિષ્નાબેન જયદી૫ભાઇ ૫ાડાભાજપ861
વોર્ડ -3કલ્પનાબેન જીજ્ઞેશભાઇ કોટડીયાભાજપ1009
વોર્ડ -3અશોકભાઇ મનજીભાઇ ચાવડાભાજપ957
વોર્ડ -3અમીનમીયા યુસુફમીયા લકીયારીભાજપ773
વોર્ડ -4હેતલબેન વિપુુલભાઇ પરમારકોંગ્રેસ856
વોર્ડ -4પારૂલબેન ભરતભાઈ ડેરભાજપ792
વોર્ડ -4મહેશભાઇ ઘીરુભાઇ બોરીચાકોંગ્રેસ761
વોર્ડ -4સુરેશભાઇ લાલજીભાઇ ગોયાણીકોંગ્રેસ830
વોર્ડ -5દયાબેન ચેતનભાઇ જમોડભાજપ783
વોર્ડ -5હકુબેન દેહુરભાઇ ભુવાભાજપ669
વોર્ડ -5ભરતભાઇ અરજણભાઇ ડાંગરભાજપ845
વોર્ડ -5વિનુભાઇ વાઘજીભાઇ ભાતીયાભાજપ757
વોર્ડ -6દર્શનાબેન પ્રમોદભાઇ ગાંગડીયાભાજપ502
વોર્ડ -6જયાબેન પ્રવિણભાઇ બઢિયાભાજપ460
વોર્ડ -6કિશોરભાઇ બાબુભાઇ રાણવાભાજપ492
વોર્ડ -6બાબુભાઇ હિરજીભાઇ ઘોળકીયાભાજપ575

રાજુલા નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામવિજેતાનુ નામપક્ષમળેલ મત
વોર્ડ -1રેણૂકાબેન પ્રવિણભાઈ વઢવાણાભાજપબિન હરીફ
વોર્ડ -1દક્ષાબેન દિનેશભાઈ સાંખટભાજપબિન હરીફ
વોર્ડ -1સંજયભાઈ જીણાભાઈ બારૈયાભાજપબિન હરીફ
વોર્ડ -1પરેશભાઈ સુરાભાઈ બારૈયાભાજપબિન હરીફ
વોર્ડ -2ગીતાબેન કિશોરભાઈ બારૈયાભાજપબિન હરીફ
વોર્ડ -2હેતલબેન શૈલેષભાઈ બારૈયાભાજપબિન હરીફ
વોર્ડ -2કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકીભાજપ1924
વોર્ડ -2ધર્મેશકુમાર બાબુભાઈ સોલંકીભાજપ1716
વોર્ડ -3મિતલબેન મયુરભાઈ બારૈયાભાજપ1891
વોર્ડ -3સરસ્વતીબેન બાબુભાઈ બારૈયાભાજપ1684
વોર્ડ -3બાલકૃષ્ણ રામજીભાઈ સોલંકીભાજપ1917
વોર્ડ -3સુરેશભાઈ ભગુભાઈ સોલંકીભાજપ1681
વોર્ડ -4મીનાબેન મગનભાઈ બારૈયાભાજપ1246
વોર્ડ -4દેવીબેન સુરેશભાઈ સોલંકીભાજપ1513
વોર્ડ -4ભરતભાઈ કાનાભાઈ બારૈયાભાજપ1518
વોર્ડ -4રાજેશભાઈ ઉકાભાઈ ભાલીયાભાજપ1307
વોર્ડ -5મંજુલાબેન નાનજીભાઈ મકવાણાભાજપબિન હરીફ
વોર્ડ -5ગીતાબેન વિક્રમભાઈ સોલંકીભાજપબિન હરીફ
વોર્ડ -5પ્રકાશભાઈ મનુભાઈ બાંભણીયાભાજપબિન હરીફ
વોર્ડ -5નીરવ મનોજભાઈ ઠાકરભાજપબિન હરીફ
વોર્ડ -6કોમલબેન સરમણભાઈ બારૈયાભાજપબિન હરીફ
વોર્ડ -6રવીના પ્રફુલભાઈ બારૈયાભાજપબિન હરીફ
વોર્ડ -6વિનોદભાઈ છગનભાઈ સોલંકીભાજપ1543
વોર્ડ -6સુનિલભાઈ મોહનભાઈ બારૈયાભાજપ1788
વોર્ડ -7જયાબેન હમીરભાઈ સોલંકીભાજપબિન હરીફ
વોર્ડ -7હમીદાબેન અકબરભાઈ સૈયદભાજપબિન હરીફ
વોર્ડ -7પરસોત્તમભાઈ ભુપતભાઈ બારૈયાભાજપબિન હરીફ
વોર્ડ -7અસ્પાકભાઈ શરીફભાઈ ભટ્ટીભાજપબિન હરીફ

ચલાલા નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામવિજેતાનુ નામપક્ષમળેલ મત
વોર્ડ -1કોમલબા કૃપાલસિંહ ગોહિલભાજપ1628
વોર્ડ -1મંજુલાબેન અતુલભાઇ વાઘેલાભાજપ1424
વોર્ડ -1આરીફભાઇ મહેબુબભાઇ જોખીયાભાજપ1610
વોર્ડ -1અબ્દુલભાઇ જુસબભાઇ ભોંકીયાભાજપ1574
વોર્ડ -2દિક્ષાબેન હિંમતભાઇ મકવાણાભાજપ1229
વોર્ડ -2ભાવનાબેન નાગજીભાઇ ઝીંઝાળાભાજપ1161
વોર્ડ -2રાહુલભાઇ સુરેશભાઇ મકવાણાભાજપ1256
વોર્ડ -2હિંમતભાઇ દુલાભાઇ જીંજાળાભાજપ1220
વોર્ડ -3એકતાબેન ભાવેશભાઇ ગુજરીયાભાજપ1697
વોર્ડ -3માધવીબેન કૈલાશભાઇ શિયાળભાજપ1613
વોર્ડ -3રવુભાઇ આપાભાઇ ખુમાણભાજપ1565
વોર્ડ -3રજનીભાઇ બાબુભાઇ જાલંધરાભાજપ1497
વોર્ડ -4સીદીકા ઝહેરા મુની બાસીતરજા મુનીભાજપ1318
વોર્ડ -4જલ્પાબેન રાજેશકુમાર ઝાંખરાભાજપ1566
વોર્ડ -4દિલીપભાઇ મોહનભાઇ ચૌહાણભાજપ1387
વોર્ડ -4અક્ષયરાજ અશોકભાઇ ધાખડાભાજપ1720
વોર્ડ -5જયોતિબેન મયુરભાઇ દવેભાજપ1758
વોર્ડ -5પાયલબેન વિપુલકુમાર બાવળીયાભાજપ1719
વોર્ડ -5ઘનશ્યામભાઇ ભગવાનભાઇ વાઘભાજપ1851
વોર્ડ -5સંજયભાઇ જસુભાઇ ધાખડાભાજપ1635
વોર્ડ -6ગીતાબેન ઘનશ્યામભાઇ લાખણોત્રાભાજપ1351
વોર્ડ -6અર્ચનાબેન પરાગકુમાર જોષીભાજપ1320
વોર્ડ -6ભરતભાઇ જેન્તીભાઇ જાનીભાજપ1316
વોર્ડ -6હેમલકુમાર લવજીભાઇ વસોયાભાજપ1220
વોર્ડ -7ગીતાબેન શામજીભાઇ વાઘભાજપ1626
વોર્ડ -7નિધિ રણછોડભાઇ મકવાણાભાજપ1572
વોર્ડ -7ધવલભાઇ વસંતરાય દુધરેજીયાભાજપ1483
વોર્ડ -7કનુભાઇ સાદુળભાઇ ધાખડાભાજપ1462
વોર્ડનું નામવિજેતાનુ નામપક્ષમળેલ મત
વોર્ડ -1નયનાબેન વનરાજભાઇ (ભયલુભાઇ) વાળાભાજપ702
વોર્ડ -1રેણુકાબેન તેજશગીરી ગોસાઇભાજપ632
વોર્ડ -1હિંમતભાઇ મનુભાઇ દોંગાભાજપ699
વોર્ડ -1મનસુખભાઇ નાથાભાઇ ગેડીયાભાજપ681
વોર્ડ -2મુકતાબેન કૌશિકભાઇ પરમારભાજપ884
વોર્ડ -2ભુમીબેન જયરાજભાઇ વાળાભાજપ992
વોર્ડ -2અવીરતભાઇ બિચ્છુભાઇ માલાભાજપ934
વોર્ડ -2પરેશભાઇ મનસુખભાઇ કાથરોટીયાભાજપ1049
વોર્ડ -3આરતીબેન ચાંપરાજભાઇ ઘાઘલભાજપ854
વોર્ડ -3જયાબેન મનસુખભાઇ કાથરોટીયાભાજપ786
વોર્ડ -3હિતેષભાઇ જયંતિભાઇ રામાણીભાજપ806
વોર્ડ -3પ્રવિણભાઇ બાવચંદભાઇ માળવીયાભાજપ771
વોર્ડ -4ચેતનાબેન અશોકભાઇ તલાટીયાભાજપ894
વોર્ડ -4વનિતાબેન કાળીદાસ લશ્કરીભાજપ630
વોર્ડ -4કેતનભાઇ મધુભાઇ સરવૈયાભાજપ889
વોર્ડ -4ભરતભાઇ મધુભાઇ માલવીયાભાજપ720
વોર્ડ -5રમાબેન ચતુરભાઇ સુરેલાભાજપ718
વોર્ડ -5ખેરૂનબેન તાજમહમદભાઇ બ્લોચભાજપ861
વોર્ડ -5દલસુખભાઇ ભીખાભાઇ ગોહિલભાજપ766
વોર્ડ -5શિવરાજભાઇ બિચ્છુભાઇ વાળાભાજપ705
વોર્ડ -6શાંતાબેન લાલજીભાઇ રાઠોડભાજપ884
વોર્ડ -6જયશ્રીબેન ભરતભાઇ સોલંકીભાજપ917
વોર્ડ -6અનીરૂધ્ધભાઇ (લાલભાઇ) દિલુભાઇ વાળાભાજપ1000
વોર્ડ -6હિતેશભાઇ ચંદુલાલ રાજ્યગુરૂભાજપ879