Ahmedabad Police News: અમદાવાદા પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા અમદાવાદ સિટીના PIની બદલી કરી છે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેર કરાયેલા અમદાવાદ સિટીના 31 PIની આંતરિક બદલી કરવામાં આવી છે. જેનું લિસ્ટ અહીં નીચે દર્શાવ્યું છે.
આ PIની બદલી કરવામાં આવી.
પોલીસ ઇન્સપેક્ટરનું નામ | હાલની ફરજનું સ્થળ | બદલીનું સ્થળ |
એ.એ.દેસાઇ | નવરંગપુરા-I | ક્રાઈમ |
પી.એચ.ભાટી | ક્રાઈમ | કારંજ-1 |
પી.ટી.ચૌધરી | કારંજ-1 | કોર્ટ મેનેજમેન્ટ |
એસ.એ.કરમુર | કોર્ટ મેનેજમેન્ટ | વટવા-1 |
પી.બી.ઝાલા | 4241-1 | SC/ST-II |
પી.એમ.ગામીત | SC/ST-II | EOW |
એમ.એ.સિંઘ | EOW | સા.રી.વેસ્ટ |
એમ.વી.પટેલ | સા.રી.વેસ્ટ | EOW |
કે.એ.ગઢવી | EOW | નવરંગપુરા-I |
એચ.એન.પટેલ | સાબરમતી-1 | દાણીલીમડા-1 |
જી.જે.રાવત | દાણીલીમડા-1 | SC/ST-I |
એસ.એમ.પઠાણ | SC/ST-I | એફ-ટ્રાફિક |
આર.બી.ચાવડા | એફ-ટ્રાફિક | અમરાઇવાડી |
પી.એચ.મકવાણા | અમરાઇવાડી | સાયબર ક્રાઇમ |
પી.કે.ગોહિલ | માધુપુરા- I | EOW |
કે.પી.જાડેજા | EOW | માધુપુરા- I |
જે.એચ.સિંધવ | કંટ્રોલ રૂમ | શાહીબાગ - । (ખાલી જગ્યા) |
સી.જી.જોષી | વાડજ | ઘાટલોડિયા- । (ખાલી જગ્યા) |
વી.ડી.વાઘેલા | દરિયાપુર-I | જી-ટ્રાફિક (ખાલી જગ્યા) |
ડી.પી.ઉનડકટ | મણીનગર-1 | SOG |
વાય.જે.રાઠોડ | કંટ્રોલ રૂમ | મણીનગર-I |
ડી.બી.બસીયા | મેઘાણીનગર-1 | કંટ્રોલ રૂમ |
વી.કે.દેસાઇ | ઇ-ટ્રાફિક | મેઘાણીનગર-1 |
પી.એચ.ચૌધરી | બાપુનગર-II | ઇ-ટ્રાફિક |
વી.બી.પરમાર | પાલડી | કંટ્રોલ રૂમ |
એમ.આર.પરડવા | સાયબર ક્રાઇમ | પાલડી |
આર.કે.ધુળીયા | સરખેજ | EOW |
એસ.એ.ગોહિલ | SOG | સરખેજ |
એમ.એચ.ભેટારીયા | મહિલા પશ્ચિમ-II | સાયબર ક્રાઇમ |
ડી.એસ.પટેલ | મેઘાણીનગર-II | એરપોર્ટ-II |
ડી.એમ.વસાવા | EOW | કંટ્રોલ રૂમ |