તેલુગુ દેશમ
તેલગુ દેશમ પાર્ટી TDP આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં સક્રિય રાજકીય પક્ષ છે. એન ચંદ્રબાબૂ નાયડૂ હાલ પાર્ટીના અધ્યક્ષ છે. નાયડૂના સસરા એનટી રામા રાવ અને એન ભાસ્કર રાવે 29 માર્ચ 1982નાં રોજ પાર્ટીની સ્થાપના કરી હતી. પાર્ટીના ગઠનના માત્ર 9 મહિના બાદ 1983માં જ એનટી રામા રાવ સંયુક્ત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બની ગયા હતા. 1984થી 1989 વચ્ચે TDPના રુપમાં પહેલી વખત કોઈ ક્ષેત્રીય પક્ષ લોકસભામાં મુખ્ય વિપક્ષી દળ બન્યો હતો. કોંગ્રેસના એકછત્ર પ્રભાવ વિરુદ્ધ આ પક્ષનો આંધ્રપ્રદેશમાં ગઠન થયું હતું. હાલ લોકસભામાં પાર્ટીના 3 સભ્ય, રાજ્યસભામાં 1 સભ્ય અને રાજ્ય વિધાનસભામાં 19 સભ્ય છે.
પરિણામ
- પાર્ટીપરિણામમત %
ભાજપ
26100અન્ય
00
- મહિલા મતદાર21,697,273
- પુરુષ મતદાર23,454,110
- કુલ મતદારો45,151,383