સમાજવાદી પાર્ટી

સમાજવાદી પાર્ટી એક ક્ષેત્રીય રાજકીય પક્ષ છે, જેનો પ્રભાવ મુખ્યરુપે ઉત્તરપ્રદેશમાં છે. જો કે આ મધ્યપ્રદેશ સહિત કેટલાંક અન્ય રાજ્યોમાં પણ છે. સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ હતા. તેમણે 4 ઓક્ટોબર, 1992નાં રોજ તેની સ્થાપના કરી હતી. મુલાયમ સિંહ ઉત્તરપ્રદેશના ત્રણ વખતના મુખ્યમંત્રી અને દેશના પૂર્વ રક્ષા મંત્રી રહી ચુક્યા છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય મુલાયામ સિંહના પુત્ર અખિલેશ યાદવ પાર્ટીના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ છે. પાર્ટીની વિચારધારા સમાજવાદી છે. 2019ના લોકસભા ચૂંટણીમાં પાર્ટીને પાંચ સીટ મળી હતી. 2022માં સપાને યૂપી વિધાનસભા ચૂંટણીમાં 111 સીટ મળી હતી.

પરિણામ

  • પાર્ટી
    પરિણામ
    મત %
  • ભાજપ
    26
    100
  • અન્ય
    0
    0
  • મહિલા મતદાર21,697,273
  • પુરુષ મતદાર23,454,110
  • કુલ મતદારો45,151,383