શિરોમણી અકાલી દળ
શિરોમણી અકાલી દળ શિઅદને મોટાભાગના લોકો અકાલી દળના નામથી જ જાણે છે. આ દુનિયામાં શીખોના સૌથી પ્રભાવશાળી અને દેશની સૌથી જૂની રાજકીય પક્ષોમાં એક છે. પંજાબના અનેક વખત મુખ્યમંત્રી રહેલા પ્રકાશ સિંહ બાદલે લાંબા સમય સુધી તેનું નેતૃત્વ કર્યું. તેઓ ચાર વખત પંજાબના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા. તેમના પુત્ર સુખબીર સિંહ બાદલ તેના વર્તમાન અધ્યક્ષ છે. અકાલી દળનું ગઠન ડિસેમ્બર 1920નાં રોજ 14 શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી દ્વારા એક ટાસ્ક ફોર્સ તરીકે કર્યું હતું. બાદમાં માસ્ટર તારા સિંહના નેતૃત્વમાં પાર્ટી ઘણી જ લોકપ્રિય બની. 1966માં વર્તમાન પંજાબના ગઠન બાદથી અકાલી દળ વધુ મજબૂત બની, કેમકે તેમણે જ આ આંદોલન ચલાવ્યું હતું.લોકસભામાં તેમના બે સાંસદ છે. પંજાબની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનું ઘણું જ ખરાબ પ્રદર્શન રહ્યું. તે માત્ર ત્રણ જ સીટ જીતી શક્યા હતા.
પરિણામ
- પાર્ટીપરિણામમત %
ભાજપ
26100અન્ય
00
- મહિલા મતદાર21,697,273
- પુરુષ મતદાર23,454,110
- કુલ મતદારો45,151,383