જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સ
નેશનલ કૉન્ફરન્સ જમ્મુ-કાશ્મીર કેન્દ્રિત એક પ્રમુખ ક્ષેત્રીય પાર્ટી છે. શેખ અબ્દુલ્લાએ ચૌધરી ગુલામ અબ્બાસની સાથે 1932માં તેની સ્થાપના કરી હતી. તે સમયે તેનું નામ ઓલ જમ્મુ એન્ડ કાશ્મીર મુસ્લિમ કૉન્ફરન્સ હતું, જે નામ બદલીને 1939માં નેશનલ કૉન્ફરન્સ કરી દેવાયું, કે જેથી આ રાજ્યના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરી શકે. 1947માં કાશ્મીરના ભારતમાં વિલયનું સમર્થન કર્યું હતું. 1947થી લઈને 2002 સુધી કોઈને કોઈ રીતે આ રાજ્યના સત્તામાં રહ્યાં. જે બાદ 2009 અને 2015 વચ્ચે શેખ અબ્દુલ્લાના પૌત્ર અને ફારુખ અબ્દુલ્લાના પુત્ર ઉમર અબ્દુલ્લા રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં. ફારુખ અબ્દુલ્લા પણ અનેક વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
પરિણામ
- પાર્ટીપરિણામમત %
ભાજપ
26100અન્ય
00
- મહિલા મતદાર21,697,273
- પુરુષ મતદાર23,454,110
- કુલ મતદારો45,151,383