જનતા દળ સેક્યુલર
જનતા દળ સેક્યુલર કર્ણાટક કેન્દ્રિત એક ક્ષેત્રીય રાજકીય પક્ષ છે. આમ તેનો પ્રભાવ કેરળમાં પણ છે. જેના પ્રમુખ દેશના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા છે. તેમણે જનતા દળથી અલગ થઈને 1999માં પાર્ટીનું ગઠન કર્યું હતું. 1996માં દેવેગૌડા દેશના વડાપ્રધાન બન્યા હતા. હાલ તેમના પુત્ર એચડી કુમારસ્વામી પાર્ટીના મુખ્ય નેતા છે. આ પાર્ટીના લોકસભા અને રાજ્યસભામાં એક-એક સાંસદ છે. જો કર્ણાટક વિધાનસભાની વાત કરવામાં આવે તો તેમના 19 ધારાસભ્ય છે.
પરિણામ
- પાર્ટીપરિણામમત %
ભાજપ
26100અન્ય
00
- મહિલા મતદાર21,697,273
- પુરુષ મતદાર23,454,110
- કુલ મતદારો45,151,383