દ્રવિડ મુનેત્ર કઝગમ
દ્રવિડ મુનેત્ર કઝગમ ડીએમકે એ દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યનો મુખ્ય રાજકીય પક્ષ છે. આ પક્ષની સ્થાપના 1949માં જસ્ટિસ પાર્ટીમાંથી છૂટા પડ્યા બાદ સીએન અન્નાદુરાઈ દ્વારા કરવામાં આવી હતી. 1969થી લઇને 7 ઓગસ્ટ 2018 સુધી એમ. કરુણાનિધિ જીવિત હતા ત્યાં સુધી તેના અધ્યક્ષ હતા. કરૂણાનિધિએ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. કોંગ્રેસ બાદ ડીએમકે દેશનો એવો પહેલો પક્ષ હતો જેણે રાજ્યમાં સ્પષ્ટ બહુમતી સાથે પોતાના દમ પર સરકાર બનાવી હતી. કરૂણાનિધિના પુત્ર એમકે સ્ટાલિન હાલમાં તમિલનાડુના મુખ્યમંત્રી છે. લોકસભામાં 24 સભ્યો અને રાજ્યસભામાં 10 સાંસદો છે.
પરિણામ
- પાર્ટીપરિણામમત %
ભાજપ
26100અન્ય
00
- મહિલા મતદાર21,697,273
- પુરુષ મતદાર23,454,110
- કુલ મતદારો45,151,383