IPO News: આગામી નવા સપ્તાહમાં 25 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન શેરબજારમાં 10 નવા પ્રારંભિક જાહેર ભરણા (IPO) આવશે. તેમાંથી ફક્ત 2 IPO મેઈનબોર્ડ પર હશે, જ્યારે 8 SME IPO રહેશે. SME IPOમાં NIS મેનેજમેન્ટ, ગ્લોબટિયર ઈન્ફોટેક, સત્વ એન્જીનિયરિંગ કન્ટ્રક્શન, કરંટ ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, ઓવલ પ્રોજેક્ટ્સ એન્જીનિયરિંગ, એબ્રિલ પેપર ટેક, સ્નેહા ઓર્ગેનિક્સ અને સુગ્સ લોયડનો સમાવેશ થાય છે.
જ્યારે મેઈનબોર્ડના IPOમાં એનલોન હેલ્થકેર અને વિક્રાન એન્જીનિયરિંગના ઈશ્યુનો સમાવેશ થાય છે.
NIS Management IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 25 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 28 ઓગસ્ટ
કિંમત બેન્ડ - રૂ. 72
GMP - 0
શ્રેણી - SME
આ પણ વાંચો
Globtier Infotech IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 25 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 28 ઓગસ્ટ
કિંમત બેન્ડ - રૂ. 72
GMP - 0
શ્રેણી - SME
Sattva Engineering Construction IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 26 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 29 ઓગસ્ટ
કિંમત બેન્ડ - રૂ. 70-75
GMP - રૂ. 15
શ્રેણી - SME
Current Infraprojects IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 26 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 29 ઓગસ્ટ
કિંમત બેન્ડ - રૂ. 76-80
GMP - રૂ. 40
શ્રેણી - SME
Vikran Engineering IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 26 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 29 ઓગસ્ટ
કિંમત બેન્ડ - રૂ. 92-97
GMP - રૂ. 18
શ્રેણી - મેઇનબોર્ડ
Anlon Healthcare IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 26 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 29 ઓગસ્ટ
કિંમત બેન્ડ - 86-91 રૂપિયા
GMP - 0
શ્રેણી - મેઇનબોર્ડ
Oval Projects Engineering IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 29 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 1 સપ્ટેમ્બર
કિંમત બેન્ડ - 80-85 રૂપિયા
GMP - 0
શ્રેણી - SME
Abril Paper Tech IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 29 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 2 સપ્ટેમ્બર
કિંમત બેન્ડ - રૂ. 61
GMP - 0
શ્રેણી - SME
Snehaa Organics IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 29 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 2 સપ્ટેમ્બર
કિંમત બેન્ડ - રૂ. 115-122
GMP - રૂ. 18
શ્રેણી - SME
Sugs Lloyd IPO
ઇશ્યૂ ક્યારે ખુલશે - 29 ઓગસ્ટ
ક્યારે બંધ થશે - 2સપ્ટેમ્બર
કિંમત બેન્ડ - રૂ. 117-123
GMP - 0
શ્રેણી - SME