Valia (વાલિયા )

Created By: Kajal Chauhan
વાલિયા દક્ષિણ ગુજરાતના ભરૂચના વાલિયા તાલુકાનું મુખ્યમથક છે. અહીંથી અંકલેશ્વરથી સાગબારા જતો રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે. વળી ઝઘડીયા , માંગરોળ, નેત્રંગ, ઝંખવાવ, માંડવી સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા વાલિયા જોડાયેલ છે.









