ઉમરાળા (Umrala)

Created By: Kajal Chauhan
ઉમરાળા ગુજરાતના ભાવનગર જિલ્લાનો તાલુકો છે. અહીંના ટીંબી ગામે આવેલું 'હનુમાનજીનું મંદિર' અને લોકશાળા શૈક્ષણિક અને ધાર્મિક રીતે ખૂબ જાણીતા છે. ઉમરાળા પંથકમાં કપાસ, મગફળી અને ડુંગળીની ખેતી મુખ્યત્વે થાય છે અને અહીં નાના પાયે વેપાર-ઉદ્યોગ પણ વિકસ્યો છે.








