Siddharth Randeria (સિદ્ધાર્થ રાંદેરિયા)

Created By: Sanket Parekh
1950માં મુંબઈમાં જન્મેલા સિદ્ધાર્થ રાંદેરિયા તેમના 'ગુજ્જુભાઈ' શ્રેણીના રમુજી નાટકો માટે જાણીતા છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ અભિનેતા, લેખક અને દિગ્દર્શક તરીકે અનેક એવોર્ડ જીત્યા છે.તેઓ એક અભિનેતા તરીકે સૌથી વધુ લાઈવ પર્ફોર્મ કરવાનો રેકોર્ડ પણ ધરાવે છે. અત્યારે તેમનો પુત્ર ઈશાન રાંદેરિયા પણ રંગમંચ અને ફિલ્મો સાથે સંકળાયેલો છે.













