Sharad Purnima (શરદ પૂર્ણિમા)

Created By: Mukesh Joshi
વિક્રમ સંવતનાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે.





![Sharad Purnima Shayari in Gujarati [2026]: શરદ પૂનમ પર મોકલો આ લાજવાબ શાયરી](https://img.gujaratijagran.com/images/2026/10/21/article/image/sharad-purnima-shayari-gujarati-2026-1792562068185_t.webp)
![Sharad Purnima Quotes in Gujarati [2026]: શરદ પૂર્ણિમા પર પ્રિયજનોને મોકલો આ સુંદર હાર્દિક શુભેચ્છાઓ](https://img.gujaratijagran.com/images/2026/10/21/article/image/sharad-purnima-quotes-gujarati-2026-1792560937404_t.webp)
![Sharad Purnima Wishes in Gujarati [2026]: શરદ પૂર્ણિમા પર મોકલો આ ખાસ હાર્દિક શુભકામનાઓ](https://img.gujaratijagran.com/images/2026/10/21/article/image/sharad-purnima-wishes-gujarati-2026-1792559659246_t.webp)









