Paryushan Mahaparva (પર્યુષણ મહાપર્વ)

Created By: Mukesh Joshi
20 ઓગસ્ટથી જૈન સમાજના પવિત્ર તહેવાર પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. ત્યારે તમામ જૈન દેરાસરોમાં દસ દિવસ સુધી ભક્તિસભર કાર્યક્રમો યોજાશે અને જૈન સમાજના તમામ લોકો ભગવાન મહાવીર સ્વામીની ભક્તિમાં એકાકાર બની જશે. જૈનો પર્યુષણ પર્વમાં આકરી તપસ્યા અને કઠોર ઉપવાસ કરશે. જૈન દેરાસરો પર્યુષણ પર્વમાં એકદમ ભક્તિમય બની જશે. આ જૈન દેરાસરોમાં જુદા જુદા ભક્તિસભર કાર્યક્રમો થશે. જેમાં સવારે 05.30 થી 6.30 સુધી પ્રતિક્રમણ, ભકતામર સમૂહ પાઠ, ભગવાન મહાવીર સ્વામીને અભિષેક એટલે પક્ષાલ, પૂજા, પ્રવચન, ફ્રી સાંજે પ્રતિક્રમણ જેવ








