Nimuben Bambhaniya (નીમુબેન બાંભણીયા)

Created By: Purvalak Dabhi
નિમુબેન જયંતિભાઈ બાંભણીયા ભારતીય જનતા પાર્ટીના રાજકારણી, સામાજિક કાર્યકર, ભાવનગર લોકસભા મતવિસ્તારના વર્તમાન સાંસદ અને ભારત સરકારમાં રાજ્યમંત્રી છે. નિમુબેન બાંભણીયા ગુજરાતના કોળી સમાજના આગેવાન છે. અગાઉ તેઓ ભાવનગરના મેયર તરીકે બે ટર્મ સેવા આપી ચૂક્યા છે. તેઓ B.Sc. અને B.Ed. ડિગ્રી ધરાવે છે.










