Mari Yojana (મારી યોજના)

Created By: Gujarati Jagran
ગુજરાત સરકાર દ્વારા સરકારની તમામ યોજનાઓથી લોકો વાકેફ થાય અને તેનો લાભ મેળવી શકે તે માટે પોર્ટલ લોન્ચ કરાયું છે. આ વેબસાઈટનું નામ મારી યોજના રાખવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સરકારની તમામ યોજનાઓ વિશે ગુજરાતી જાગરણ અહીં તમને જણાવતું રહેશે. તો ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.















