Manasi Parekh (માનસી પારેખ)

Created By: Gujarati Jagran
માનસી પારેખ અભિનત્રી, સિંગર અને પ્રોડ્યુસર છે. તેને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળેલો છે. માનસી પારેખનો જન્મ 10 જુલાઈ 1986ના રોજ થયો છે. તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ઈન્ટાગ્રામ પર તેના 10 લાખ ફોલોઅર્સ છે. માનસી પારેખનો ચાહક વર્ષ ઘણો વિશાળ છે.











