Lal Darwaja (લાલ દરવાજા)

Created By: Gujarati Jagran
લાલ દરવાજાએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ એક અગત્યનો વિસ્તાર છે. લાલ દરવાજામાં AMTSનું મુખ્ય બસ સ્ટેશન, અમદાવાદ જિલ્લા પંચાયત અને અપના બજાર જેવા મહત્ત્વના સ્થળો આવેલા છે. આ સાથે લાલ દરવાજાની નજીકમાં જ રિલીફ રોડ, ત્રણ દરવાજા, ગાંધી રોડ, પાનકોર નાકા, ભદ્ર જેવા બજારો આવેલા છે.









