કુમાર બિરલા(Kumar Birla)

Created By: Nilesh Zinzuwadia
કુમાર મંગલમ બિરલા એક ભારતીય અબજપતિ વ્યવસાયીક છે. તેઓ આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષ છે. આદિત્ય વિક્રમ બિરલાના ઘરે જન્મેલા કુમાર મંગલમ બિરલાએ પિતાના મૃત્યુ બાદ વર્ષ 1995માં 28 વર્ષની ઉંમરે આદિત્ય બિરલા ગ્રુપના અધ્યક્ષના પદભાર સંભાળ્યો હતો. ડિસેમ્બર 2024 સુધી ફોર્બ્સે તેમની કૂલ સંપત્તિ 23.1 અબજ ડોલર આંકવામાં આવી હતી.









