Jamka News (જામકા ન્યૂઝ)

Created By: Gujarati Jagran
જામકા જૂનાગઢ જિલ્લાનું ગામ છે. તે બગડુ પાસે આવેલું છે. આ ગામ ગીર ગાયના કારણે ખુબ લોકપ્રિય છે. આ ગામ ચેકડેમની બાબતમાં પણ ગુજરાતનું આદર્શ ગામ છે. આ ગામમાં મનસુખભાઈ સુવાગિયાના ચેકડેમ બનાવવાના સંકલ્પે ઘણુ પરિવર્તન લાવ્યું.








