Independence Day (ભારતનો સ્વતંત્રતા દિવસ) 2026

Created By: Dharmendra Thakur
Independence Day (ભારતનો સ્વતંત્રતા દિવસ) 2026: 15 ઓગસ્ટ 1949ના રોજ આપણા દેશને પૂર્વજોના 200 વર્ષના સંઘર્ષ બાદ આઝાદી મળી હતી. આ સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ભારે દેશભક્તિ અને ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. દેશના ભવિષ્ય સમાન બાળકોમાં રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે શાળાઓમાં નિબંધ, ભાષણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાય છે, જેમાં વિદ્યાર્થીઓ હોંશભેર ભાગ લે છે.

















