Holi (હોળી) 2026

Created By: Gujarati Jagran
હિન્દુ ધર્મમાં હોળીને સૌથી પ્રાચીન તહેવાર માનવામાં આવે છે. ખુશીનો આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદ સાથે સંકળાયેલો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, હોળીનો તહેવાર ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે. હોળીના તહેવારના પર હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગબેરંગી હોળી ખૂબ જ ધામધૂમથી રમાય છે. નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણ જેવા પ્રાચીન હસ્તપ્રતોમાં અને ધાર્મિક ગ્રંથોમાં પણ હોળીના તહેવારનું વર્ણન કરવામાં આવ્યું છે. પૌરાણિક કથા મુજબ જ્યારે હિરણ્યકશ્ય

















