• Android
  • અત્યારે જ જોડાવ
  • Google News
  • શહેર પસંદ કરો
  • ફટાફટ
  • કેલેન્ડર 2026
  • હોમ
  • લેટેસ્ટ ન્યૂઝ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • સુરત
    • વડોદરા
    • મહેસાણા
  • નેશનલ
  • વર્લ્ડ
  • એન્ટરટેઈનમેન્ટ
  • બિઝનેસ
    • શેર માર્કેટ
    • મ્યુચ્યુઅલ ફંડ
    • પર્સનલ ફાઇનેન્સ
    • કોમોડિટી
  • ધર્મ
  • સ્પોર્ટ્સ
  • વેલનેસ
  • સ્વાદ
  • ટેક્નોલોજી
  • શિક્ષણ
  • વાયરલ
    • સમાચાર
    • વિડિયો
  • જાગરણ સ્પેશિયલ
  • ઓપિનિયન

ટ્રેન્ડિંગ

  • ગુજરાતી કેલેન્ડર
  • દિવાળી
  • સોનાનો ભાવ
  • યાર્ડના ભાવ
  • રાશિફળ
  • મંદિરો
  • હવામાન
  • વાસ્તુ
  • યુટિલિટી
  • ફેમિલી ટ્રી
  • શુભેચ્છા સંદેશ
  • Gujarati News
  • Topics
  • GHATLODIA ASSEMBLY SEAT

Ghatlodia Assembly (ઘાટલોડિયા વિધાનસભા)

Ghatlodia Assembly (ઘાટલોડિયા વિધાનસભા)
Ghatlodia Assembly (ઘાટલોડિયા વિધાનસભા)
Created By: Rakesh Shukla
ઘાટલોડિયા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 41મા નંબરની બેઠક છે. આ બેઠક અમદાવાદ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ગાંધીનગર છે. અમદાવાદ શહેરમાં આવેલું ઘાટલોડિયા એક વિધાનસભા બેઠક જે 2008માં અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પરથી ચૂંટણી લડીને આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. આ બેઠકમાં અમદાવાદ તાલુકાના અને દસક્રોઇ તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 2022ની ચૂંટણીમાં આ બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 192263 મતના માર્જીનથી વિજયી થયા હતા.
  • ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલની જંગી લીડથી જીત, આનંદીબેન અને પોતાના જ જૂના રેકોર્ડ તોડ્યા
    Gujarat

    ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલની જંગી લીડથી જીત, આનંદીબેન અને પોતાના જ જૂના રેકોર્ડ તોડ્યા
  • અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલની જીત માટે ક્યા કારણો જવાબદાર?
    Gujarat

    અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલની જીત માટે ક્યા કારણો જવાબદાર?
  • Gujarat Assembly Election 2022: ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા
    Election

    Gujarat Assembly Election 2022: ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા

ગુજરાત

  • પાવાગઢમાં મહાકાળી માતાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, સતત બે દિવસ પૂનમની ઉજવણી થઈ
    પાવાગઢમાં મહાકાળી માતાના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, સતત બે દિવસ પૂનમની ઉજવણી થઈ
  • વડોદરામાં કરિયાણાની દુકાનની આડમાં ચાલતું ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, એક મહિલા સહીત બે ઝડપાયા
    વડોદરામાં કરિયાણાની દુકાનની આડમાં ચાલતું ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ, એક મહિલા સહીત બે ઝડપાયા
  • અમદાવાદ: ડ્રગ કેસના આરોપી જાવેદ અન્સારી પર પોલીસનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી
    અમદાવાદ: ડ્રગ કેસના આરોપી જાવેદ અન્સારી પર પોલીસનું ફાયરિંગ, પગમાં ગોળી વાગી
  • Rajkot: વીંછિયાના ખેરડી ગામની 16 વર્ષીય વિદ્યાર્થિનીએ પીધી ઝેરી દવા, રાજકોટની હોસ્પિટલમાં થયું મોત
    Rajkot: વીંછિયાના ખેરડી ગામની 16 વર્ષીય વિદ્યાર્થિનીએ પીધી ઝેરી દવા, રાજકોટની હોસ્પિટલમાં થયું મોત

જાગરણ સ્પેશિયલ

  • વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!
    વાહ રે ગુજરાત! આ નાની દીકરીની કમાલ, સરકારી પરીક્ષા પાસ કરી મેળવ્યા લાખો રૂપિયાની શિષ્યવૃત્તિનો લાભ!
  • World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં
    World Post Day: મુઘલકાળથી શરૂ થયેલી ડાક-પ્રણાલી અને 'બાબ-ઉલ-મક્કા' સુરતનો ઐતિહાસિક સંબંધ, જુઓ તસવીરોમાં
  • 'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર
    'દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ..' 35 વર્ષ સુધી આકાશ ગજવનાર સુરતના વીર સપૂત ‘એર કોમોડોર’ હિતેશ પટેલની પ્રેરણાદાયી સફર
  • સુરેન્દ્રનગરના 70 વર્ષીય ખેડૂતે હળદરને બનાવી 'બ્રાન્ડ', 4 એકરમાંથી કમાય છે વર્ષે 11 લાખ રૂપિયા
    સુરેન્દ્રનગરના 70 વર્ષીય ખેડૂતે હળદરને બનાવી 'બ્રાન્ડ', 4 એકરમાંથી કમાય છે વર્ષે 11 લાખ રૂપિયા