પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન (Former PM Imran Khan)

Created By: Kajal Chauhan
ઇમરાન ખાન પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન છે અને રાજકીય પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સ્થાપક છે. તેઓ એક પ્રખ્યાત પૂર્વ ક્રિકેટર પણ છે, જેમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાને 1992માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. તેઓ ઓગસ્ટ 2023 થી અનેક કેસોમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.












