બોટાદ (Botad)

Created By: Kajal Chauhan
બોટાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા બોટાદ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક અને બોટાદ તાલુકાનું વડું મથક પણ છે. બોટાદ શહેર અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર સાથે રેલ્વે અને માર્ગ વડે જોડાયેલું છે.

















