Bharat Sutariya (ભરત સુતરીયા)

Created By: Purvalak Dabhi
ભરત સુતરીયા અમરેલી જિલ્લાના લાઠીના જરખીયા ગામના વતની છે. વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં અમરેલી લોકસભા મતવિસ્તારથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ભરતભાઈએ માત્ર ધોરણ 10 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પરંતુ તેઓ પોતાના શાયરાના અંદાજ અને લોકો સાથેના સીધા સંપર્ક માટે ઓળખાય છે. તેઓ 1990થી અમરેલી જિલ્લાના રાજકારણમાં સક્રિય છે, અને વિવિધ પદો પર ફરજ બજાવી ચૂક્યા છે.









