Ajinkya Rahane (અજિંક્ય રહાણે)

Created By: Dharmendra Thakur
અજિંક્ય રહાણે એક ભારતીય ક્રિકેટર છે. રહાણે ટેસ્ટ ક્રિકેટમાં મધ્યક્રમના વિશ્વસનીય બેટ્સમેન તરીકે જાણીતો છે. તેને ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે. તેની કેપ્ટનશીપ હેઠળ ભારતે માત્ર એક જ મેચ ગુમાવી હતી, અને 2020-21ની ઐતિહાસિક બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયામાં ભારતને વિજય અપાવવાનો શ્રેય પણ રહાણેને જ જાય છે.

















