Aaj Na Bajar Bhav (આજના બજાર ભાવ)

Created By: Jagran Gujarati
ગુજરાતના તમામ ખેડૂતોની નજર માર્કેટ યાર્ડના ભાવ પર હોય છે. કારણ કે દરેક ખેડૂત જ્યારે ઉચા ભાવ હોય ત્યારે પોતાની પેદાશ વેચવા ઈચ્છતો હોય છે. આ પેજ પર તમને કપાસ, મગફળી, તલ, ધાણા, જીરુ, લસણ, એરંડા, મગ, અડદ, તુવેર, રાયડો, મેથી, કાંગ, ચણા, વાલ ચોળી, વટાણા, અજમો, સોયાબીન, મકાઈ સહીત તમામ શાકભાજીના ભાવ પણ આપવમાં આવશે.