KKR vs PBKS Playing 11: આજે કોલકાતા અને પંજાબ વચ્ચે મુકાબલો, જાણો બંને ટીમોની ડ્રીમ11 પ્રિડિક્શન

આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 44મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મેચ રમાશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sat 26 Apr 2025 09:52 AM (IST)Updated: Sat 26 Apr 2025 09:52 AM (IST)
kkr-vs-pbks-playing-11-ipl-2025-kolkata-knight-riders-vs-punjab-kings-probable-dream11-prediction-top-picks-captain-and-vice-captain-impact-player-options-516693

KKR vs PBKS Playing 11, IPL 2025: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 44મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી મેચ રમાશે. ત્યારે આ આર્ટિકલમાં જાણો, બંને ટીમોની ડ્રીમ11 પ્રિડિક્શન.

કોલકાતા નાઈટ રાઈડર્સ - સંભવિત પ્લેઈંગ 11

પ્રથમ બેટિંગ: સુનિલ નારાયણ, રહેમાનુલ્લા ગુરબાઝ (wk), અજિંક્ય રહાણે (c), વેંકટેશ ઐયર, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, એનરિચ નોર્ટજે/મોઈન અલી, વૈભવ અરોરા.

પ્રથમ બોલિંગ: સુનિલ નારાયણ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (wk), અજિંક્ય રહાણે (c), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, એનરિચ નોર્ટજે/મોઈન અલી, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.

ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: વરુણ ચક્રવર્તી/અંકૃષ રઘુવંશી, મનીષ પાંડે, મયંક માર્કંડે, અનુકુલ રોય.

પંજાબ કિંગ્સ - સંભવિત પ્લેઈંગ 11

પ્રથમ બેટિંગ: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર (c), જોશ ઇંગ્લિસ (wk), નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ/માર્કસ સ્ટોઇનિસ, શશાંક સિંઘ, માર્કો જેન્સેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ.

પ્રથમ બોલિંગ: પ્રિયાંશ આર્ય, શ્રેયસ ઐયર (c), જોશ ઈંગ્લિસ (wk), નેહલ વાઢેરા, ગ્લેન મેક્સવેલ/માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંઘ, માર્કો જેન્સેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, ઝેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: પ્રભસિમરન સિંહ/યુઝવેન્દ્ર ચહલ, વૈશક વિજયકુમાર, અઝમતુલ્લા ઓમરઝાઈ, યશ ઠાકુર.

KKR vs PBKS ડ્રીમ11 પ્રિડિક્શન

  • વિકેટકીપર્સ - રહેમાનુલ્લા ગુરબાઝ
  • બેટર્સ - શ્રેયસ ઐયર (C), અજિંક્ય રહાણે, પ્રિયાંશ આર્ય, નેહલ વાઢેરા, અંગક્રિશ રઘુવંશી
  • ઓલરાઉન્ડર - સુનીલ નારાયણ (VC), માર્કો જેન્સેન
  • બોલર્સ - વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા

IPL 2025 માટે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ

KKR: ક્વિન્ટન ડી કોક(w), સુનીલ નારાયણ, અજિંક્ય રહાણે(c), વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, સ્પેન્સર જોન્સન, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, અનુકુલ રોય, રોવમેન પોવેલ, લુવનિત સિસોદિયા, મોઈન અલી, એનરિક નોર્ટજે, મયંક માર્કન્ડે, રહેમાનુલ્લા ગુરબાઝ, ચેતન સાકરિયા.

IPL 2025 માટે પંજાબ કિંગ્સની ટીમ

PBKS: પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (w), શ્રેયસ ઐયર (c), શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સેન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, નેહલ વાઢેરા, પ્રવીણ દુબે, વિજયકુમાર વૈશાક, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર, જોશ ઈંગ્લિસ, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, એરોન હાર્ડી, અઝમતુલ્લા ઓમરઝાઈ, કુલદીપ સેન, હરનૂર સિંહ, મુશીર ખાન, પાયલા અવિનાશ.