Gujarat PSI Transfer 2025: રાજ્યમાં એક સાથે 118 PSIની બદલી, જાણો કોનું ક્યાં થયું પોસ્ટિંગ, જુઓ લિસ્ટ

DGP વિકાસ સહાય દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયમાં, રાજ્યના વિવિધ જિલ્લાઓ અને પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 118 બિનહથિયારી PSIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Fri 29 Aug 2025 08:36 AM (IST)Updated: Fri 29 Aug 2025 08:36 AM (IST)
118-psis-transferred-simultaneously-in-the-gujarat-know-who-was-posted-where-see-the-list-593482
HIGHLIGHTS
  • રાજ્યના ગૃહ વિભાગે એક સાથે 118 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશ જાહેર કર્યો છે.
  • કુલ 118 બિનહથિયારી PSIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

Gujarat PSI Transfer 2025: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં એક મોટા ફેરફારમાં, રાજ્યના ગૃહ વિભાગે એક સાથે 118 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશ જાહેર કર્યો છે. DGP વિકાસ સહાય દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયમાં, રાજ્યના વિવિધ જિલ્લાઓ અને પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 118 બિનહથિયારી PSIની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.