Yudhishthira(યુધિષ્ઠિર)

Created By: Dimpal Ghoyal
યુધિષ્ઠિર મહાભારતના પાંચ પાંડવોમાં સૌથી મોટા, ધર્મના અવતાર અને હસ્તિનાપુરના રાજા હતા। તેઓ ધર્મરાજ, સત્યવાદી, ન્યાયી અને શાંતિપ્રિય તરીકે જાણીતા હતા. પાંડુ અને કુંતીના પુત્ર યુધિષ્ઠિર ભાલા ચલાવવામાં નિપુણ હતા, પરંતુ તેમનો સ્વભાવ સાત્વિક અને ક્ષમાશીલ હતો







