Una Samachar (ઉના સમાચાર)

Created By: Rakesh Shukla
ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકામાં દ્રોણ ખાતે મહાદેવનું એક અનોખું મંદિર આવેલું છે, જ્યાં શિવલિંગ પર સતત ૫૨ જળાધારા વહેતી રહે છે. નજીકમાં દેલવાડા ગામે શ્યમકુડ તેમજ ગૃપ્ત પ્રયાગની જગ્યા આવેલ છે. તેમજ જુના મસ્જીદ ઉપર ઢળતા મીનારાને હલાવતા બીજો મીનારો પણ ઝુલવા લાગે છે. તાલુકા મથકે થી 12 કી.મી. એ જામવાળા ગામ આવેલ છે. ત્યાં જમદગિન ઋષીનો આશ્રમ તથા સીંગવડા નદી છે. તાલુકા મથકે થી 30 કી.મી. અંતરે તુલસીશ્યામ આવેલ છે.