Talod Municipality (તલોદ નગરપાલિકા)

Created By: Jignesh Trivedi
સાબરકાંઠા જિલ્લાની તલોદ નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. તલોદ નગરપાલિકામાં કુલ 6 વોર્ડ આવેલા છે. દરેક વોર્ડમાં 4 બેઠકો હોય છે, જે મુજબ કુલ 24 બેઠકો છે. કુલ બેઠકોના 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. એટલે કે કુલ 24 બેઠકમાંથી 12 બેઠક મહિલાઓ માટે અનામત છે. દરેક વોર્ડમાં 2 બેઠકો મહિલાઓ માટે નિશ્ચિત હોય છે.








