Sabarkantha Municipal Election Result 2025 Live Updates: સાબરકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાંતિજ નગરપાલિકામાં 69.70 ટકા, તલોદમાં 73 ટકા અને ખેડબ્રહ્મામાં 67.80 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી છે. અહીં ત્રણેય પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.
કઇ નગરપાલિકામાં કોને કેટલી બેઠક
નગરપાલિકા કુલ બેઠક ચુંટાયેલ બેઠક ભાજપ કોંગ્રસ અપક્ષ પ્રાંતિજ 24 24 19 2 3 તલોદ 24 24 22 1 1 ખેડબ્રહ્મા 28 28 17 11
પ્રાંતિજ નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 દક્ષાબેન જીતેન્દ્રકુમાર મકવાણા ભાજપ 1491 વોર્ડ -1 રેણુકાબેન જીતેન્દ્રકુમાર રાવળ ભાજપ 1462 વોર્ડ -1 ગોવિંદજી કેશાજી પરમાર ભાજપ 1659 વોર્ડ -1 તોરાજી સુંદરજી વણઝારા ભાજપ 1637 વોર્ડ -2 તારાબેન કનુસિંહ રાઠોડ ભાજપ 1078 વોર્ડ -2 અનિતાબેન જીજ્ઞેશભાઈ પંડયા ભાજપ 1338 વોર્ડ -2 અમરીશકુમાર સોમાભાઈ પટેલ ભાજપ 1245 વોર્ડ -2 પીયુશકુમાર ગોરધનભાઈ પટેલ ભાજપ 1153 વોર્ડ -3 ગીતાબેન સંજયકુમાર પટેલ ભાજપ 1229 વોર્ડ -3 વર્ષાબેન મુકેશકુમાર સથવારા ભાજપ 1211 વોર્ડ -3 વિપુલકુમાર કાંતિભાઈ ભોઈ ભાજપ 817 વોર્ડ -3 ગીરીશકુમાર દશરથભાઈ પટેલ ભાજપ 1011 વોર્ડ -4 સુરેખાબેન દીલીપકુમાર મકવાણા ભાજપ 841 વોર્ડ -4 મનીષાબેન અમરીષભાઈ સોની ભાજપ 723 વોર્ડ -4 નિકુંજકુમાર ગોવિંદભાઈ રામી ભાજપ 925 વોર્ડ -4 દર્શીલકુમાર નયનભાઈ દેસાઈ ભાજપ 857 વોર્ડ -5 નસીમબાનું કાલુભાઈ બેલીમ કોંગ્રેસ 1148 વોર્ડ -5 હાજરાબીબી મ હાસમ ભાણાવાલા કોંગ્રેસ 1043 વોર્ડ -5 મોહંમદમોહસીન મોહંમદઈરફાન છાલોટીયા અપક્ષ 1571 વોર્ડ -5 અબ્દુલરહીમ ગુલામમહંમદ કારકુન અપક્ષ 862 વોર્ડ -6 મધુબેન અરવિંદકુમાર પરમાર અપક્ષ 1182 વોર્ડ -6 જ્યોત્સનાબેન રસીકભાઈ વાઘેલા ભાજપ 1223 વોર્ડ -6 મહેશકુમાર કચરાજી મકવાણા ભાજપ 1239 વોર્ડ -6 રસીદખાન દોલતખાન સુમરા ભાજપ 1270
તલોદ નગરપાલિકાનું પરિણામ વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 રમીલાબેન મહેશભાઇ ચાવડા ભાજપ 1483 વોર્ડ -1 ભાવનાબેન ખોડસિંહ ઝાલા ભાજપ 1229 વોર્ડ -1 પ્રકાશસિંહ ચેહરસિંહ ઝાલા ભાજપ 1366 વોર્ડ -1 મુકેશકુમાર બાબુભાઇ પટેલ ભાજપ 1346 વોર્ડ -2 પ્રેમીલાબેન ચંપકસિંહ ઝાલા ભાજપ 1159 વોર્ડ -2 લીનાબેન મિનેષકુમાર વ્યાસ ભાજપ 989 વોર્ડ -2 હરેશભાઇ મંગળભાઇ પટેલ ભાજપ 1155 વોર્ડ -2 મયુરભાઇ સુરેશભાઇ પારેખ ભાજપ 1092 વોર્ડ -3 દક્ષાબેન મયુરકુમાર ધાનેક ભાજપ 904 વોર્ડ -3 ગંગાબેન મેલાભાઇ દેસાઇ ભાજપ 816 વોર્ડ -3 ઇશ્વરસિંહ દિપસિંહ ઝાલા ભાજપ 853 વોર્ડ -3 દિલીપ હરિભાઇ ચૌધરી ભાજપ 1000 વોર્ડ -4 અનસુયાબેન વિનુભાઇ સુથાર(અવની) ભાજપ 634 વોર્ડ -4 રચનાબેન સંદી૫કુમાર ગાંઘી ભાજપ 632 વોર્ડ -4 મેહુલકુમાર દામોદર પટેલ ભાજપ 753 વોર્ડ -4 ગૌતમકુમાર રસીકલાલ પટેલ અપક્ષ 650 વોર્ડ -5 રાધાબેન સુરેશભાઇ પ્રજાપતિ ભાજપ 725 વોર્ડ -5 રમીલાબેન રમેશભાઇ બારોટ ભાજપ 696 વોર્ડ -5 નરેન્દ્રસિંહ ગાભુસિંહ સોલંકી કોંગ્રેસ 858 વોર્ડ -5 ગુણવંતસિંહ નાગરસિંહ સોલંકી ભાજપ 822 વોર્ડ -6 દક્ષાબેન સુભાષભાઇ પ્રજાપતિ ભાજપ 677 વોર્ડ -6 વસુબેન રંગુસિંહ સોલંકી ભાજપ 668 વોર્ડ -6 જીતેન્દ્રકુમાર સુરેશકુમાર શાહ ભાજપ 1060 વોર્ડ -6 રશ્મિકાંત રમણભાઇ પટેલ ભાજપ 847
ખેડબ્રહ્મા નગરપાલિકાનું પરિણામ
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ -1 સોનલબેન શીવાભાઇ બુબાડીયા ભાજપ 936 વોર્ડ -1 મીનાબેન પ્રવિણભાઇ ઠાકરડા ભાજપ 1009 વોર્ડ -1 અજયકુમાર હીરાભાઇ ભાંભી ભાજપ 1113 વોર્ડ -1 પ્રશાંતકુમાર લાલાભાઇ ૫ટેલ ભાજપ 1220 વોર્ડ -2 પ્રિયંકાબેન કમજીભાઇ ખરાડી ભાજપ 1067 વોર્ડ -2 લતાબેન જગદીશકુમાર ભાવસાર ભાજપ 1153 વોર્ડ -2 ભદ્રેશભાઇ જેશિંગભાઇ ૫ટેલ ભાજપ 1257 વોર્ડ -2 પ્રવિણસિંહ દેવિસિંહ સોલંકી કોગ્રેસ 1375 વોર્ડ -3 મોનાલિસાબેન અરવિંદભાઇ તરાલ ભાજપ 729 વોર્ડ -3 હંસાબેન દિનેશસિંહ ચૌહાણ ભાજપ 603 વોર્ડ -3 તેજારામ રામજીભાઇ માળી ભાજપ 902 વોર્ડ -3 નિકુંજ યોગેશભાઇ રાવલ ભાજપ 860 વોર્ડ -4 હંસાબેન રમેશકુમાર વાળંદ ભાજપ 491 વોર્ડ -4 હેમલતાબેન અરવિંદભાઇ ઠક્કર ભાજપ 690 વોર્ડ -4 ગુદડજી મોહનજી પ્રજાપતિ કોગ્રેસ 728 વોર્ડ -4 સુમિતકુમાર હસમુખલાલ રાવલ ભાજપ 991 વોર્ડ -5 ગટુબેન બંસીલાલ પ્રજા૫તિ કોગ્રેસ 809 વોર્ડ -5 નીલમબેન નયનકુમાર મોદી કોગ્રેસ 815 વોર્ડ -5 અનિલભાઇ પો૫ટભાઇ વણજારા કોગ્રેસ 970 વોર્ડ -5 દિલીપકુમાર ગેરીલાલ જૈન કોગ્રેસ 971 વોર્ડ -6 લક્ષ્મીબેન મહેશકુમાર પંચાલ ભાજપ 840 વોર્ડ -6 ભારતીબેન જયંતિભાઇ વ્યાસ કોંગ્રેસ 742 વોર્ડ -6 નારાયણભાઇ બીજલભાઇ વસાવા ભાજપ 810 વોર્ડ -6 રાજેન્દ્રસિંહ જુજારસિંહ ચૌહાણ ભાજપ 945 વોર્ડ -7 કિસ્મતબેન દશરથભાઇ ૫રમાર કોંગ્રેસ 852 વોર્ડ -7 વસંતબેન સંજયકુમાર ઠાકરડા કોંગ્રેસ 732 વોર્ડ -7 દિલી૫કુમાર ચંદુભાઇ વસાવા કોંગ્રેસ 896 વોર્ડ -7 ગોપાલકૃષ્ણ માણેકલાલ રાવલ કોંગ્રેસ 972