Sresan Pharmaceutical (શ્રીસેન ફાર્મા)

Created By: Gujarati Jagran
મધ્ય પ્રદેશમાં કોલ્ડ્રિફ કફ સીરપને કારણે ઓછામાં ઓછા 20 બાળકોના મોત થયા છે. આ કફ સિરપ તમિલનાડુની ફાર્માસ્યુટિકલ કંપની શ્રીસેન ફાર્મા દ્વારા બનાવવામાં આવી હતી. આ ભયાનક ઘટના બાદ આ કંપનીના માલિક રંગનાથનની ચેન્નાઈમાં મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.








