Rushabh Rupani (ઋષભ રૂપાણી)

Created By: Gujarati Jagran
ઋષભ રૂપાણી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીનો પુત્ર છે. તે હાલ અમેરિકામાં પત્ની સાથે રહે છે. ઋષભ રૂપાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેણે અદિતિ માંડવીયા સાથે લગ્ન કર્યા છે.









