પાલીતાણા સમાચાર (Palitana Samachar)

Created By: Kajal Chauhan
પાલીતાણા ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું જૈન ધર્મનું સૌથી પવિત્ર અને પ્રમુખ તીર્થસ્થળ છે. અહીં શેત્રુંજય પર્વત પર 863થી વધુ ભવ્ય આરસપહાણના જૈન મંદિરો આવેલા છે, જેની સ્થાપત્યકળા અદ્ભુત છે.







