Mahuva Municipality(મહુવા નગરપાલિકા)

Created By: Dimpal Ghoyal
ભાવનગર જિલ્લામાં આવેલી મહુવા નગરપાલિકામાં કુલ 9 (નવ) વોર્ડ છે. કુલ બેઠકોની સંખ્યા 36 દરેક વોર્ડમાં 4 બેઠકો છે. વોર્ડ મુજબ મહિલાઓ અને પછાતવર્ગ માટે બેઠકો અનામત રાખવામાં આવેલી હોય છે. મહુવા નગરપાલિકાનું સંચાલન રાજ્ય ચૂંટણી આયોગ અને નગરપાલિકા વહીવટી કમિશનરની દેખરેખ હેઠળ થાય છે.









