Lalpur News

Created By: Vivekanand Prasad
જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો સૌરાષ્ટ્રના હાલાર પંથકમાં આવેલો છે, જે જામનગરથી પોરબંદર હાઈવે પર 35 કિ.મી.ના અંતરે છે. આ તાલુકાનો ભૂપ્રદેશ મુખ્યત્વે ડુંગરાળ અને ઉબળ-ખાબળ છે, જ્યાં કાળો પથ્થર અને લાઈમ સ્ટોન મળી આવે છે. લાલપુર તેની દક્ષિણ-નેઋત્ય દિશામાં આવેલા ગોપના ડુંગર પરના પ્રાચીન ગોપનાથ મહાદેવ મંદિર માટે જાણીતો છે, જ્યાં ગોપ ડુંગરની તળેટીમાં ટપકેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર પણ આવેલું છે. તાલુકાના ઉત્તરમાં ગજણા ગામે શ્રી ભોળેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મં







