Khedbrahma Municipality (ખેડબ્રહ્મા નગરપાલિકા)

Created By: Jignesh Trivedi
સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. ખેડબ્રહ્મા નગરપાલિકા કુલ 7 વોર્ડમાં વહેંચાયેલી છે. દરેક વોર્ડમાં 4 બેઠકો હોય છે, જે મુજબ કુલ 28 બેઠકો છે. નિયમ મુજબ 50% બેઠકો મહિલાઓ માટે અનામત હોય છે. એટલે કે કુલ 28 બેઠકોમાંથી 14 બેઠકો મહિલાઓ માટે અનામત છે.








