Kesar Mango

Created By: Kishan Prajapati
ફળોનો રાજા એટલે કેરી. તેમાય કેસર કેરીની મીઠાશની વાત જ ન થાય. કેસર કેરીનું નામ આવે એટલે ગીર અને સૌરાષ્ટ્ર પહેલા આવે. અહીં તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. સાથે દેશ-વિદેશમાં પણ આ કેરી જાય છે. કેસર કરી સુધારનારના હાથમાં લાંબા સમય સુધી તેની સુગંધ રહે છે. ગુજરાતી જાગરણ કેસર કેરીના ભાવથી લઈ તેની સાથે જાડાયેલી દરેક વાત આ પેજ પર તમને આપશે. તો ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

















