Karjan Municipality (કરજણ નગરપાલિકા)

Created By: Nilesh Zinzuwadia
કરજણ નગરપાલિકા વડોદરા જિલ્લામાં આવેલ છે. તે કૂલ 7 વોર્ડ આવેલા છે. દરેક વોર્ડમાં 4 સભ્યો મુજબ કુલ 28 બેઠકો (કાઉન્સિલરો) માટે ચૂંટણી યોજાય છે. ૨૮ બેઠકોમાંથી 50% એટલે કે 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે.








