Karjan Nagarpalika: કરજણ નગરપાલિકાની તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં 28 બેઠકમાંથી 19 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. 1 બેઠક અપક્ષ અને 8 બેઠક અન્યને મળી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરવામાં આવી છે.
પ્રમુખ પદે ઇલાબા જયસિંહ અટાલીયાની જ્યારે ઉપપ્રમુખ પદે જયેશભાઈ જગદીશભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. તેમજ કારોબારી ચેરમેન તરીકે ઉપેન્દ્ર શાહની વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો
કરજણ નગરપાલિકા(Karjan Municipality)ના પરિણામ પર એક નજર
| વોર્ડનું નામ | વિજેતાનુ નામ | પક્ષ | મળેલ મત |
| વોર્ડ -1 | ઉર્મિલાબેન વિનોદભાઈ રોહિત | ભાજપ | 1221 |
| વોર્ડ -1 | ઈલાબા જયસિંહ અટાલીયા | ભાજપ | 1309 |
| વોર્ડ -1 | હરિભાઈ હમીરભાઈ ભરવાડ | ભાજપ | 1405 |
| વોર્ડ -1 | મોહસીનભાઈ મહેબુબભાઈ દિવાન | ભાજપ | 1287 |
| વોર્ડ -2 | મનિષાબેન શૈલેષભાઈ પાટણવાડીયા | ભાજપ | 1557 |
| વોર્ડ -2 | નીલમબેન મહાવીરસિંહ ચાવડા | ભાજપ | 1346 |
| વોર્ડ -2 | પરેશકુમાર નટવરસિંહ ઠાકોર | ભાજપ | 1688 |
| વોર્ડ -2 | ઉપેન્દ્રકુમાર સોમચંદ શાહ | ભાજપ | 1453 |
| વોર્ડ -3 | કૈલાશબેન જગદિશભાઈ બારિયા | ભાજપ | 1095 |
| વોર્ડ -3 | ઉષાબહેન જીગ્નેશકુમાર સિંધા | ભાજપ | 1776 |
| વોર્ડ -3 | દિગ્વીજયસિંહ રણજીતસિંહ અટોદરિયા | આમ આદમી પાર્ટી | 1632 |
| વોર્ડ -3 | નિખિલકુમાર અંબાલાલ ભટ્ટ | ભાજપ | 1571 |
| વોર્ડ -4 | દિવ્યાબેન કેતનકુમાર વસાવા | ભાજપ | 782 |
| વોર્ડ -4 | મીનાબેન જીતેન્દ્રસિંહ ચાવડા | આમ આદમી પાર્ટી | 1381 |
| વોર્ડ -4 | ભુપેન્દ્રભાઈ ચીમનભાઈ પરમાર | આમ આદમી પાર્ટી | 1013 |
| વોર્ડ -4 | નીતાબેન શૈલેન્દ્રસિંહ પ્રાંકડા | આમ આદમી પાર્ટી | 1059 |
| વોર્ડ -5 | લક્ષ્મીબેન પ્રફુલચંદ્ર પરમાર | ભાજપ | 540 |
| વોર્ડ -5 | લક્ષ્મીબેન જયંતીભાઇ માછી | અપક્ષ | 758 |
| વોર્ડ -5 | અશોકભાઇ ગોરધનભાઇ વસાવા | ભાજપ | 901 |
| વોર્ડ -5 | અર્જુનસિંહ જયસિંહ ઉર્ફે દિલિપસિંહ અટાલિયા | ભાજપ | 1748 |
| વોર્ડ -6 | જયોતિબેન અમરસિંહ ચાવડા | ભાજપ | 1350 |
| વોર્ડ -6 | નેહાબેન ધર્મેશભાઈ શાહ | ભાજપ | 1205 |
| વોર્ડ -6 | ઘુઘાભાઈ રુપાભાઈ ભરવાડ | ભાજપ | 1723 |
| વોર્ડ -6 | જયેશભાઈ જગદીશભાઈ પટેલ | ભાજપ | 2065 |
| વોર્ડ -7 | વિનંતાબેન અશોકભાઈ વસાવા | આમ આદમી પાર્ટી | 1588 |
| વોર્ડ -7 | પ્રિયંકાબેન ચિરાગકુમાર માછી | આમ આદમી પાર્ટી | 1893 |
| વોર્ડ -7 | મહંમદભાઈ યુસુફભાઈ સંધી | આમ આદમી પાર્ટી | 1994 |
| વોર્ડ -7 | ભરતસિંહ અજીતસિંહ અટાલીયા | આમ આદમી પાર્ટી | 1995 |
