Kankrej News (કાંકરેજ ન્યુઝ)

Created By: Kajal Chauhan
કાંકરેજ તાલુકો ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો તાલુકો છે. શિહોરી આ તાલુકાનું મુખ્ય મથક છે. કાંકરેજ તાલુકામાં કાંકરેજી ગાય ખૂબ જ પ્રખ્યાત છે. કાંકરેજ તાલુકામાં ગુજરાતનું એકમાત્ર ગાય માતાનું મંદિર આવેલું છે, જે ધાર્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી ખૂબ મહત્વ ધરાવે છે. કાંકરેજનો મુખ્ય વ્યવસાય કૃષિ છે. શિહોરી શહેરમાં ઐતિહાસિક કિલ્લા અને મંદિરો આવેલા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.







