Kalol Samachar (કલોલ સમાચાર)

Created By: Rakesh Shukla
કલોલ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. કલોલ આ તાલુકાનું મુખ્ય મથક છે. કલોલ તાલુકામાં જમીનનો પ્રકાર ગોરાડુ, મ.કાળી, રેતાળ જોવા મળે છે. મુખ્ય પાકો કપાસ, ડાંગર, બાજરી, કઠોડ, શાકભાજી, ફળઝાડ છે.







