જેસર (Jesar)

Created By: Kajal Chauhan
જેસર ગુજરાતના ભાવનગર જિલ્લાનો સૌથી છેલ્લે બનેલો અને નવો તાલુકો છે, જે અગાઉ મહુવા અને પાલીતાણા તાલુકાના ગામોમાંથી બનાવવામાં આવ્યો છે. અહીંના પહાડોમાં આવેલા પંચેશ્વર મહાદેવ અને અન્ય દેરીઓ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. જેસર તેની પ્રાકૃતિક સુંદરતા અને ગીરની સરહદ નજીક હોવાથી વન્યજીવન અને હરિયાળી માટે જાણીતું છે.








