Jamalpur Samachar (જમાલપુર સમાચાર)

Created By: Sanket Parekh
જમાલપુર વિસ્તાર અમદાવાદના સેન્ટ્રલ ઝોનમાં આવેલો એક અગત્યનો વિસ્તાર છે. આ વિસ્તારમાં અમદાવાદનું સૌથી મોટું ફૂલ બજાર, શાક માર્કેટ આવેલું છે. આ ઉપરાંત અહીં જગવિખ્યાત જગન્નાથ ભગવાનનું મંદિર પણ આવેલું છે.







