Jagdeep Dhankar (જગદીપ ધનખર)

Created By: Jignesh Trivedi
જગદીપ ધનખર એક ભારતીય રાજકારણી અને વકીલ છે જેમણે 2022 થી 2025 સુધી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. બાદમાં તેમણે 21 જુલાઈ 2025ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું.જગદીપ ધનખર અગાઉ 2019 થી 2022 સુધી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. તેમણે 1990 થી 1991 સુધી ચંદ્ર શેખર મંત્રીમંડળમાં સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી અને 1989 થી 1991 સુધી લોકસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. 1993 થી 1998 દરમિયાન, તેઓ રાજસ્થાન વિધાનસભાના સભ્ય હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી, ભાર








