Hrithik Roshan (હૃતિક રોશન)

Created By: Kajal Chauhan
હૃતિક રોશન એક જાણીતા ભારતીય અભિનેતા, નિર્માતા અને ડાન્સર છે. હૃતિકે બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. બાળપણમાં તેને બોલવામાં સમસ્યા હતી, પરંતુ સ્પીચ થેરપી દ્વારા આ સમસ્યા પર કાબૂ મેળવ્યો. હૃતિકે 2000માં "કહો ના... પ્યાર હૈ"થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ ફિલ્મે તેને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધો અને તેને શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ ડેબ્યૂ માટે ફિલ્મફેર પુરસ્કારો મળ્યા. આ ફિલ્મ બોક્સ ઓફિસ
















